________________
હું ઘન-જલથકી ઊપનો, વાધ્યો છું તસ વૃષ્ટિ રે; જનમ લગે તસ ગુણ ગ્રહું, નવિ દીઠો તું દષ્ટિ રે; દષ્ટિ ન દીઠો તું અહે, ઉપકાર સ્યો તિહાં તુજ તણો ? નિજ જાતિ ઘનને તમે જાણો, એહ અહ આચરીજ ઘણો; જો નીરગુણો ગુણવંત દેખી, કહે એ અ૭ જાત એ; તો જગતમાં જે જન ભલેરા, તેહ સવિ તુજ તાત એ. ૮ જલમાંહિ નિજ ગુણ થકી તરિકે છે અધ્યે નિત્તર, હું તારું છું એને, ઇમ તૂ મ ધરે ચિત્ત રે, ઈમ ચિત્ત મ ધરે શકટ હેઠ, શ્વાન જિમ મનમાં ધરે, તો ગર્વ કરવો તુજ ઘટે જો, પાહણ તુજ જલમાં તરે સંબંધ ગુણનો એક સાચો, કાજ તે વિણ નવિ સરે, ગુણ ધરે જે મદ મૃષા ન કરે, સુજશ તેહનો વિસ્તરે" ૯
દુહા સિંધુ કહે મુજ ગુણ ઘણા, સ્યું તું જાણે ? પોત! મુજ નંદન જગિ ચંદલો, સઘલે કરે ઉદ્યોત, ૧ સુરપતિ નરપતિ જેહનો, નવિ પામે દીદાર, તે પશુપતિ શિર ઉપરે, મુજ સુત છે અલંકાર. ૨ જેહને દેખી ઊગતો, પ્રણમે રાણા રાય; તે સુતની ઋધિ દેખતાં, મુનિ મન હરખ ન માય. ૩ મુજ નંદન વરસે યદા, કિરણ અમી-રસ-પૂર; તવ દાધો પિણ પાલવે, મનમથ તરૂ-અંકુર. ૪ કુંકુમવરણી દૂતિકા, મુજ સુતની નવ કંતિ; મન શંગાર જગાવતી, માનિનિ માન હરત. ૫
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
૫૫૦ છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org