SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ [દશરથ નરવર રાજીઓ - એ દેશી સિંધુ કહે `સુણિ વાહણ ! તું, હું જગ-જન-હિતકાર રે; મુજ જલ લેઈ ઘનઘટા, વરસે છે જલધાર રે, જલધાર વરસે તેણિ સઘલી, હોઈ નવ-પલ્લવ મહીં; સર કૂપ વાવિ ભરાઈ ચિહું દિશિ, નીઝરણ ચાલે વહી; મુદ-મુદિત લોકા ગલિત-શોકા, કેકિ કેકારવ કરે; જલધાન સંપતિ હોઈ બહુલી, કાજ જગજનના સરે. ૧ મુજ જલ-જીવિત ઘન-જલે, તુજ ઊપતિ મનિ જાણિ રે; એ સંબંધે તુજ પ્રતિ, તારૂં છું હિત આણી રે; આણિ એ હિત અવિનીત ! તુજને, તારીએ છીએ એ વિધિ; સંબંધ થોડો પિણ ન ભૂલે, જે ગિરૂઆ ગુણનિધિ; તુજ બાલ-ચાપલ સહૂં છું હું જે વયણ કડુઆ ભણે; છોરૂ કછોરૂ હોઈ તો પિણ, તાત અવગુણ નવ ગણે.' ૨ વાહણ કહે ``સુણિ સાયરૂ ! તુજ જલ લિએ બલવંતો રે; હરિ નિર્દેશ લહી કરી; જોરે ઘન ગર્જતો રે; ગર્જત બલિયા જલ હરઇ, તુજ તેહ મનમાં નિવ ઠરે; `મેં મેહને જલ દાન દીધું' ઇસ્યું તું સ્યું ઉચ્ચરે ? જિમ કૃપણનું ધન હરત નરપતિ, તેહ મનમાં ચિંતવે; મેં પુણ્ય એ ભવમાંહિ કીધું,' તિમ અઘટતું તું લવે. ૩ જો છે તાહરે રે સાચલી, જલ-ધરસ્યું બહુ પ્રીતિ રે; તો તે ઉન્નત દેખતાં, સ્યું પામે તું ભીતિ રે ? ૫૪૮ દાળ ૩ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy