________________
ઢાલ ૬
ઢિાલ લોની, પ્રહણ તિહાંથી પુરીઉં રે – એ દેશી.] વાહણ હવે વાણી વડે રે લો, મ્યું તુજ નાવે લાજ રે! કઠિન-મન. જલ ધન તુજ ખુટે નહિ રે લો, તે આવે કુણ કાજ રે ? ૧ કઠિન-મન, ધનનો ગર્વ ન કીજીએ રે લોઆંકણી. જે યાચકને ધન છતાં રે લો, નવી દઈ કૃપણ લગાર રે, કઠિન. ભારિણી તેહથી ભૂમિકા રે લો, નવી તરૂઅર ગિરિ ભાર રે કઠિનર ખારાં પાણી નિર્મલા રે લો, વિષનફલ જિમ તુજ ભૂરિ રે, કઠિન પણિ તરસ્યા પશુપંખિયા રે લો, તેથી નાસે દૂરિ રે. કઠિન૩ માછાદિક તુજમાં રહ્યા રે લો, જિમ વિષમાં વિષકીડ રેકઠિન પિણ હંસાદિક તુજ જલે રે લો, પામે બહોલી પીડ રે. કઠિન ૪ મારગ જે તુજમાં થઈ રે લો, ચાલે પુણ્ય પ્રભાવ રે, કઠિન તિહાં એક રૃપિ અભારડી રે લો, મરૂ મંડલીને વાવ રે. કઠિન ૫ જો ખૂટે જલ માહરૂં રે લો, તો પડે જન સોર રે કઠિન બહુલ પણિ જલ તુજ છતે લો, રતિ ન લહે ચિહું ઓર રે. કઠિન. ૬ જે પર આશા પૂર્વ રે લો, છતે સારૂ દિએ દાન રે; કઠિન થોડું પિણ ધન તેહનું રે લોજગમાં પુણય નિદાન રે. કઠિન ૭ ખંડ ભલો ચંદન તણી રે લો, સ્યો લાકડનો ભાર રે ? કઠિન સજ્જન સંગ ઘડી ભલિ રે લો, સ્યો મૂરખ અવતાર રે ? કઠિન. ૮ સાદ હુઓ તુમ ઘોઘરો લો, ગોખ્યો એક નકાર રે, કઠિન જો જાણો જસ પારિએ રે લો, તો સીખો દાન-વિચાર રે. કઠિન : ૯
૫૪૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org