________________
સિંધુ કહે લેતાં તુર્ભ ર, હું નવિ નીઠું ય રે, વાહણ કહે મદ મત ધરો રે, મનમાં અહવે વયણે જે તમને ૪ જે ચણ આપ્યું અલ્પે રે, તે જગ આ લેખ , જે તુજ માંહિ પડિયા રહે , તેનું ફલ કુણ દેખ ? તુમન પ સાર-સંગ્રહી હું જ છું રે, ઈમ જાણી મત હરખ રે; સાર ન જાણે સંગ્રહી રે, નિજ મનમાં તું પરખે ૨. તુમ નં. ૬ લાકડ તણ ઊપરિ ધર રે, રયણ તલ તું ઘાલે રે, એ અજ્ઞાનપણું ઘણું રે, કહો કુણને નવિ સાલે રે ? તુમન છે તુજ કચરામાં જે પડ્યા રે, નિજ ગુણ રયણ ગાવે રે, તે તુજથી અલગ થયા રે, મૃલ સુકામે પાવે છે. તુલ્મ ૮ ભૂપતિ શિર ઊપરિ ધરિયાં રે, મુકુટ જડ્યાં તે સોહે રે, કામિનિ કુચ વિચિ તેહના રે, હાર ભુવન-મન માટે રે, તુબંને ૯ કાકર ભેલા મણિ ધરે રે, એ તાહરી છે ખામી ; ગુણ કી રતિ ઠામે રહી છે, અહ્મથી ચણે પામી છે. તુમ નં. ૧૦
સાયર કહે મ્યું ગદ કરે ? પોત વિચારી જોઈ, જે જગને આજીવિકા, તે સવિ મુજથી હોઈ. ૧ મુજ વેલા ઉપરિ તુર્ભે, ખેલો ખેલા જમ; જો મુજ નીર અખૂટ છે, તો સહુજનન ક્ષેમ.' ર
સમુદ્ર-વહાણ સંવાદ
૫૪૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org