________________
નામ ઠામ ને કુલ નવિ પૂછિએ, જે જગમાંહિ ગુણ-ગરિઠ રે; રવિ ચંદ પયોધર પ્રમુખના, કુલ કુણે જાણ્યા કુણ દીઠ ૨. કુલ ૬
શ્યો નિજ કુલનો થ્યો પારકો ? ત્યજિ અવગુણ કરી ગુણ મૂલ રે; છડિજે મલતનું ઉપનો, શિર ધરિએ વનનું ફૂલ રે. કુલ ૭ ઈમ જાણિને કુલ-મદ ઇંડિએ, કીજે ગુણનો અભ્યાસ રે; ગુણથી જસ કીર્તિ પામિએ, લહિએ જગ લીલ વિલાસ રે. કુલ : ૮
વચન સુણી એ વહાણનાં, ભાખે જલનિધિ બોલ; હું યેણાયર જગતમાં, વાજે મુજ ગુણ-ઢોલ. ૧ જગજનના દાલિદ્ર હરે, સ્પણ તણી મુજ રાશિ; હોડ કરે શી માહરી ? એ ગુણ નહિ તુજ પારસ. ૨
ઢાળી ૫
ખંભાયતી ઢાવ, જગતગુરૂ હીરજીરે - એ દેશી] વાહણ કહે સાયર ! સુણો રે, તમે રાયણ ધરો છો સાચાં રે; પણ એક હાથે આપતાં રે, બેસે છે મુખ ડાચાં રે. ૧ તુશ્મન દમી રે આક્રમી રે, રણ દિઓ અમે લોકને આંકણી. ગજ ભાજે શુંડિ કરી છે, તવ તરૂઅર ફલ વરસે રે, તિમ દિએ કૃપણ પરે દમ્યો રે, પિણ દેતો નવિ હર્ષ ૨. તુહ્મને ૨ રસ દિસે પીલી શેલડી રે, અગર દહિઓ દિએ વાસે રે, કાલા ને ગાઠિ ભરિયા રે, કૃપણ દખ્યા તિમ ખાસો રે તુહ્મને ૩
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org