________________
નાન્ડી ઔષધિ જો હોઈ પાસેજી, સાયર ! તો ભૂત પ્રેત સવિ નાગેજી; સાયર ! નાન્ડે અક્ષરે ગ્રંથ લિખાએજી, સાયર ! તેનો અર્થ તે મોટો થાએજી. સાયર ! ૭ મોટા નાખ્યાનો સ્યો ચહરાજી? સાયર! ઈહાં સાર અસારનો વહરજી સાયર ! તુર્ભે મોટાઈ નાંખી ઢોલીજી, સાયર ! નિજ મુખે નિજ ગુણ રસ ઘોલીજી. સાયર! ૮ તમે રાવણનું બલ પોર્ખજી, સાયર ! પિણ નીતિશાસ્ત્ર નવિ ઘોષ્યજી; સાયર ! ચોર-સંગી તુહ્મને જાણીજી, સાયર ! રામચંદ્ર બાંધ્યા તાણીજી. સાયર ! ૯ વન દ્વીપાદિકની સોહાજી, સાયર ! એ ભૂમિના ગુણ-સંદોહા જી, સાયર ! તે દેખી મદ મત વહ્યોજી, સાયર !. મદ છાંડને છાના રહયોજી સાયર ! ' ૧૦
એહ વચન શ્રવણે સુણી, પામ્યો સાયર ખેદ; કહે તુજસ્ય હું બોલતાં, પામું છું નિર્વેદ. ૧ જેહથી લક્ષ્મી ઉપની, પરણી દેવ મોરાર, ક્ષીર સિંધુ તે જિહાં હૂઓ, તે અહીં કુલ નિરધાર. ૨
૧. બોલીજી ર. વહજોજી ૩. રહજોજી
૫૪૨ મા
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org