SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ રૂં કિ તુહ્મ મોટાઈજી? સાયર ! જે બોલે લોગ લગાઇજી. સાયર ! ૧ નામ ધરાવો છો મોટાજી, સાયર ! પણિ કામની વેલાંઈ ખોટાજી; સાયર ! તુમ્ભ કેવલ જાણ્યું વાધી રે. સાયર ! નવિ જાણ્યું પરહિત સાધી રે. સાયર ! ર તું મોટાઈઇ મત રાચોજી, સાયર ! હીરો નાનો પણિ હોઈ જાચોજી, સાયર ! વાધે ઉકરડો ઘણું મોટોજી, સાયર ! તિહાં જઈએ લઈ લોટોજી. સાયર !. ૩ અંધારૂં મોટું નાસજી, સાયર ! જો નાન્હો દીપ પ્રકાશેજી; સાયર ! આકાશ મોટો પિણ કાલોજી, સાયર ! નાન્હો ચંદ્ર કરે અજુઆલોજી. સાયર ! ૪ આંખિ મોટી અંધને ફિકજી, સાયર ! તિાં તેજવંત તે નાન્ડી કીકીજી; સાયર ! નાની ચિત્રાવેલિ વિરાજેજી, સાયર ! મોટો એરંડો નવિ છાજેજી. સાયર !. ૫ નાનો પંચજન્ય હરિ પૂજેજી, સાયર ! તસ નાદે ત્રિભુવન ધૂજેજી; સાયર ! નાન્ડો સિંહ મહાગજ મારેજી, સાયર ! નાનું વજ તે શેલ વિદ્યારેજીસાયર ! ૬ સમુદ્ર-વહાણ સંવાદ - ૫૪૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy