SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ દમણો મરૂઓ મોગરો, પાડલ ને અરવિંદ કંદ જાતિ મુજ ઉપવને, દિએ જનને આનંદ. ૪ મુજ એક શરણે રાતા, રાતી વિદ્રુમ વેલિ, દાખી રાખી તેહમાં, મેં સાચી મોહનલિ; જપ માલા જપકારણે, તસ ફલ મુનિવર લિંત, વનિતા અધરની ઉપમા, તે પુણ્ય લાભંત. ૫ નવગ્રહ જેણે રે બલિઈ, બાંધ્યા ખાટને પાય લોકપાલ જસ કિંકર, જેણે જિત્યો સુરરાય; કિઓ રે ત્રિલોકી કંટક, રાવણ લંકા-રાજ, મુજ પસાથે તેણે કંચન, ગઢમઢ મંદિર સાજ. દ પક્ષ લક્ષ જબ તક્ષતો, પર્વત ઊપરિ ધાઈ, કપાટોપ કરી ઘણો, વજ લેઈ સુરરાય; તડપડિ પડિયારે તે સવિ, એક ગ્રહ મુજ પક્ષ, તબ મેનાક રહિઓ, તે સુખિઓ અક્ષતપક્ષ. ૭ જગ સચરાચર જસ તન, પાયા પીલે ચીર, તે લક્ષ્મીનારાયણ, ગોવર્ધન-ધરધાર; ભુજમાં પોલ્યા હેજે, સેજ કરી અહિરાજ, હોડ કરે કુણ માહરી ?, હું તિહુઅણ-સિરતાજ. ૮ વાહણ ! વાહણ પણિ તુઝથી, ભારે તું કહેવાય, હતુઓ પવન ઝકોલે, ડોલે ગડથલાં ખાય; તો હલુઆ તુઝ બોલડા, હલુ છે તુજ પંટ, મુજ મોટાઈ ન જાણે, તાણે નિજ મત નેટ, ૯ ૧. શુચિ ૨. તેજત ૩. ધરી સમુદ્ર વહાણ સંવાદ પ૩૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy