________________
પ્રભુ પાય લાગી માગી, શકુન વધામણાં રે કે શકુન૦ વ્યવહારિ શ્રી પાસના, લેતા ભામણાં રે કે લેતા ૧
શ્રીફલ પ્રમુખ વધાવી, રયણાયર ઘણાં રે કે રચણાયર વહાણ હકારીને ચાલિયા, તે સવિ આપણા રે કે તે સવિ પમિનિ દિએ આસીસ, કહે `વહિલા આવજો રે' કે વહિલા હીર ચીર પટકૂલ, ક્રયાણાં લાવજો રે કે ક્રચાણાં ૨ પવન વેગ હવે ચાલ્યાં, વહાણ સમુદ્રમાં ૨ વહાણ સઢ તાણ્યા શ્રી કેરા, ડૈરા તેગમાં રે કે ડેરા તુર દિવાજે ગાજે, મણિ-રૂચિ વિજલી ૨ કે મણિ માનુ કે અંબર ડંબર, મેઘ-ઘટા મલિ રે કે મેઘ૦ ૩ કે પર્વત પંખાલા, કે પુર ચાલતા ૨ પુર ઉદધિકુમાર વિમાન, કે જલમાંહિ માલતા રે કે જલ.૦ કે ગ્રહ-મંડલ ઉતર્યાં, થોક મિલી સહૂ રે કે થોક ઈમ તે દેખી શકે, અંબરે સુરવહૂ રે કે અંબરે ૪ ચાટુએ જલ અવગાહતાં, ચાલ્યાં તે જલે રે ચાલ્યાં સાંઈ દિએ જિન સજ્જન તિમ બેહુ મિલે રે કે તિમ કરતરંગ વિસ્તારી, સાયર તે મિલ રે કે સાયર૦ જાલ પ્રવાલ છલે હુઓ, રોમાંચિત વલી રે કે રોમાં પ ભર મધ્યે તે આવ્યાં, જિહાં જલ ઉચ્છલે રે જિહાં સાયર માંહિ ન માટે, ગર્વ તણું બલે રે કે ગર્વ ગાજે ભાજે નાચતો, અંગ તરંગસ્યું રે કે અંગ મતવાલો કરે ચાર્લી, નિજ મન રંગસ્યું રે કે નિજ ૬
૫૩૬
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org