________________
સમુદ્ર વહાણ સંવાદ સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં રચેલો)
શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન્ત; કરસ્યું કૌતક કારણે, વાહણ-સમુદ્ર વૃત્તાંત. ૧ એહમાં વાહણ સમુદ્રનાં, વાદ-વચન-
વિસ્તાર; સાંભળતાં મન ઉલ્લસે, જિમ વસંત સહકાર, ર મોટા નાના સાંભળો મત કોઈ કરો ગુમાન; ગર્વ કર્યો રયણાયરે, ટાળ્યો વાહણે નિદાન. ૩ વાઇ હુઓ કિમ એહોનઈ, માંહોમાંહીં અપાર; સાવધાન હુઈ સાંભળો, તે સવિ કહું વિચાર. ૪
ઢાલ ૧
[ફાગની-ત્રિભુવન તારણ તીરથ પાસ ચિંતામણી રે . એ દેશી), શ્રી નવખંડ જિનેશ્વર, કેસર કુસુમરૂં રે, કે કેસર કુસુમસ્યુ રે. મંગલ કારણ પૂજિએ, પ્રણમી પ્રેમસ્પેરે, કે પ્રણમી પ્રમણ્યું રે.
સમદ્રવહાણ સંવાદ
. પ૩૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org