________________
દોઉ લરે તિહાં ઈક પરે, દેખનમેં દુઃખ નાંહિ; ઉદાસીનતા સુખ-સદન, પર પ્રવૃત્તિ દુઃખ છાંહિ. ૯૯
૫૪
ઉદાસીનતા સરલતા, સમતારસફલ ચાખ; પર-પેખનમેં મત પરે, નિજ ગુણ નિજમેં રાખ. ૧૦૦ ઉદાસીનતા જ્ઞાન-ફલ, પર-પ્રવૃત્તિ હૈ મોહ; શુભ જાનો સો આદરો, ઉદિત વિવેક-પ્રરોહ. ૧૦૧ દોધક શતકેં ઉદ્ધર્યું, તંત્રસમાધિ વિચાર; ધરો એહ બુધ ! કંઠમેં, ભાવ-રતનકો હાર. ૧૦૨ જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ-સમાધિ; મુનિ સુરપતિ સમતા શચી, રંગે રમે અગાધિ. ૧૦૩ કવિ જવિજયે એ રચ્યો, દોધક શતક-પ્રમાણ; એહ ભાવ જો મન ધરે, સો પાવે કલ્યાણ. ૧૦૪
ઇતિ શ્રી સમાધિતંત્ર દોધક સંપૂર્ણ
૧. પરકથનીમેં ૨. ઉચિત
[આ શતકમાં ૪૪ અને ૫૭ નંબરનો કૌંસમાં એક એક દૂહો મૂકેલ છે તે મુંબઈ ગોડી પાર્શ્વનાથના ઉપાશ્રયના ભંડારની છ પત્રની પ્રત નં ૯૭૭માંથી લીધેલ છે..
ગુર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org