________________
દુઃખ-પરિતાપે નવિ ગલે, દુઃખ-ભાવિત મુનિ-જ્ઞાન; વજ ગલે નવિ દહનમેં, કંચનકે અનુમાન. ૮૯ તાતે દુઃખસું ભાવિએ, આપ શક્તિ અનુસાર, તો દઢતર હુઈ ઉલ્લર્સ, જ્ઞાન ચરણ આચાર' ૯૦ રનમેં તરતે સુભટ જ્યુ, ગિને ન બાન-પ્રહાર; પ્રભુનરંજનક હેતુ ચું, જ્ઞાની અસુખ-પ્રચાર. ૯૧ વ્યાપારી વ્યાપારમેં, સુખ કરિ માને દુઃખ; ક્રિયા-કષ્ટ સુખમેં ગિને, ત્યે વંછિત મુનિ-મુખ. ૯૨ ક્રિયા યોગ અભ્યાસ હે, ફલ હે જ્ઞાન અબંધ; દોનુંકું જ્ઞાની ભજે, એક-મતિ મતિ-અંધ. ૯૩ ઈચ્છા શાસ્ત્ર સમર્થતા, ત્રિવિધ યોગ હે સાર; ઈચ્છા નિજ શક્ત કરી, વિકલ યોગ વ્યવહાર. ૯૪ શાસ્ત્ર-યોગ ગુન-ઠાણકો, પૂરન વિધિ આચાર; પદ અતીત અનુભવ કહ્ય, યોગ તૃતીય વિચાર, ૯૫ રહે યથા બલ યોગમે, ગહે સકલ નય સાર; ભાવ-જૈનતા સો લહે, વહેન મિથ્યાચાર. ૯૬ મારગ-અનુસારી ક્રિયા, છેદે સો મતિહીન; કપટ-ક્રિયા-બલ જગ ઠગે, સોભી ભવજલ-મીન. ૯૭ નિજ નિજ મતમે લરિ પડે, નયવાદી બહુ રંગ; ઉદાસીનતા પરિણમે, જ્ઞાનીકું સરવંગ. ૯૮
૧. આધાર. ૨. મુનિ સુખ ૩. તે અંધ ૪ ચહે
સમાધિશતક
:
- ૫૩૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org.