________________
જંગમ જગ થાવર પરે, જાવું ભાસે નિત્ત, સો ચાખે સમતા-સુધા, અવલ નહિ જડ-ચિત્ત. ૧૯ મુગતિ દૂર તાકૂ નહિ, જાકું સ્થિર સંતોષ; દૂર મુગતિ તાક્ સદા, જાકૂ અવિરતિ-પોષ. ૬૦ હોત વચન મન ચપલતા, જનકે સંગ નિમિત્ત; જન-સંગી હોવે નહિ, તાતે મુનિ જગનમિત્ત. ૬૧ વાસ નગર વનકે વિષે, માને દુવિધ અબુદ્ધ આતમ-દર્શીકું વસતિ, કેવલ આતમ શુદ્ધ. ૬૨ આપ-ભાવના દેહમેં દેહાંતર ગતિ હેત; આપ-બુદ્ધિ જો આપ, સો વિદેહ પદ દેત. ૬૩ ભવિ શિવપદ દિઈ આપવું, આપહિ સમ્મુખ હોઈ; તાતે ગુરૂ હે આતમા, આપનો ઓર ન કોઈ. ૬૪ સોવત હે નિજ ભાવમેં, જાગે તે વ્યવહાર; સુતો આતમ-ભાવ, સદા સ્વરૂપાધાર ૬૫ અંતર ચેતન દેખકે, બાહિર દેહ સ્વભાવ; તાકે અંતર-જ્ઞાનતે હોઈ અચલ દ્રઢ ભાવ. ૬૬ ભાસે આતમજ્ઞાન ધુરિ, જગ ઉન્મત્ત સમાન; આગે દેઢ અભ્યાસ, પથ્થર તણ અનુમાન. ૬૭ ભિન્ન દેહતે ભાવિયે, હું આપહીમેં આપ;
ન્યું સ્વપ્નીમેં નહિ હુએ, દેહાતમ-ભ્રમ-તાપ. ૬૮
૧ સ્વરૂપ અંધાર ૨ તાતેં ૩ આતમગુણ
પ૩૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org