SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ યોગારંભીકું અસુખ અંતર, બાહિર સુખ, સિદ્ધયોગકું સુખ તે અંતર, બાહિર દુ:ખ. ૪૯ સો કહીએ સો પૂછીએ, તામે ધરિયે રંગ; યાતે મિટે અબોધતા, બોધરૂપ હુઈ ચંગ. પ૦ નહિ કછુ ઇંદ્રિય વિષયમેં, ચેતનકું હિતકાર; તોભી જન તામે રમે, અંધો મોહ-અંધાર. ૫૧ મૂઠાતમશું તે પ્રબલ, મોહે બાંડિ શુદ્ધિ, જાગત હે મમતા ભરે, પુદ્ગલ નિજ બુદ્ધિ. પર તાલું બોધન-શ્રમ અફલ, જાકું નહિ શુભ યોગ, આપ આપકું બૂઝવે, નિશ્ચય અનુભવ ભોગ પ૩ પરકો કિસ્સો બુઝાવનો ? તું પરગ્રહણ ન લાગ; ચાહે જેમેં બુઝનો, સો નહિ તુઝ ગુણ ભાગ. પ૪ જબલાં પ્રાણી નિજ મતે, ગ્રહે વચન મન કાય; તબલો હિ સંસાર થિર, ભેદ-જ્ઞાન મિટિ જાય. પપ સૂક્ષ્મ ઘન જીવન નવે, ક્યું કપરે દેહ, તાતે બુધ માને નહિ, અપની પરિણતિ તેહ. પ૬ [હાનિ વૃદ્ધિ ઉજ્વલ મલિન, ક્યું કપર સું દેહ, તાતે બુધ માને નહી, અપની પરિણતિ તહ.] પS જેસે નાશ ન આપકો, હોત વસ્ત્રકો નાશ; તેસે તyકે નાશત, ચેતન અચલ અનાશ. ૫૮ ૧. હે. ૨. જોગ. ૩. સુખમ; સુખિમ. સમાધિશતક ૫૨૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy