________________
ભવ પ્રપંચ મન-જાલકી, બાજી જૂઠી મૂલ; ચાર પાંચ દિન ખુશ લગે, અંત ધૂલકી ધૂલ. ૩૯ મોહ વાગરી" જાલ મન, તમે મૃગ મત હો; યામે જે મુનિ નહિ પરે, તા; અસુખ ન કોઉ. ૪૦ જબ નિજ મન સન્મુખ હુએ, ચિત ન પર ગુણદોષ; તબ બહુરાઈ લગાઈએ, જ્ઞાન ધ્યાન રસ પોષ. ૪૧ . અહંકાર પર ધરત, ન લહે નિજ ગુણ ગંધ; અહંજ્ઞાન નિજ ગુણ લગે, છૂટે પરહિ સંબંધ. ૪૨ અર્થ ત્રિલિંગી પદ લહે, સો નહિ આતમરૂપ; તો પદ કરી કયું પાઈએ ? અનુભવ-ગમ્ય સ્વરૂપ. ૪૩ દિસિ દાખી નવિ ડગ ભરે, નય પ્રમાણ પદ કોડિ; સંગ ચલે શિવપુર લગે અનુભવ આતમ જોડિ.] ૪૪ આતમ-ગુણ અનુભવતભી, દેહાદિક ભિન્ન; ભૂલે વિભ્રમ-વાસના, જોરે ફિરે ન ખિન્ન. ૪૫ દેખે સી ચેતન નહિ, ચેતન નાહિં દિખાય; રોષ તષ કિનસું કરે ? આપહિ આપ બુઝાય. ૪૬ ત્યાગ ગ્રહણ બાહિર કરે, મૂઢ કુશલ અંતરંગ, બાહિર અંતર સિદ્ધકું, નહિ ત્યાગ અરૂ સંગ. ૪૭ આતમજ્ઞાને મન ધરે, વચન-કાય-રતિ છોડ; તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જોડ૪૮
૧. બાંગુરી; વાગરી. ૨. ચિંતવે. ૩. અતિરંગ.
પ૨૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org