________________
ભારે ભય પદ સોઈ હે, જિહાં ભડકો વિશ્વાસ; જિનસ્ ઓ ડરતો ફિરે, સોઈ અભય પદ તા. ૨૮ ઇંદ્રિય-વૃત્તિ-નિરોધ કરી, જો ખિનું ગલિત વિભાવ; દેખે અંતર આતમા, સો પરમાતમ-ભાવ. ૨૯ દેહાદિકર્તા ભિન્નમેં, મોથે ત્યારે તે પરમાતમ-પથ-દીપિકા, શુદ્ધ ભાવના એહ. ૩૦ ક્રિયા કષ્ટભી નહુ લહે, ભેદ-જ્ઞાન-સુખવંત; યાબિન બહુવિધિ તપ કરે, તોભિ નહિ ભવઅંત. ૩૧ અભિનિવેશ પુદ્ગલ વિષય, જ્ઞાની; કહાં હોત ? ગુણકો ભી મદ મિટ ગયો, પ્રકટત સહજ ઉદ્યાત ૩૨ ધર્મ ક્ષમાદિક ભી મિટે, પ્રકટત ધર્મ-સન્યાસ; તો કલ્પિત ભવ-ભાવમેં, કયું નહિ હોત ઉદાસ ? ૩૩ રજ્જુ અવિદ્યા-જનિત અહિ મિટ રજૂકે જ્ઞાન; આતમજ્ઞાને ત્યું મિટે, ભાવ-અબોધ નિદાન. ૩૪ ધર્મ અરૂપી દ્રવ્યકે, નહિ રૂપી પર હેત; અપરમ ગુન રાચે નહીં, યું જ્ઞાની મતિ દેત. ૩૫ નૈગમ નકી કલ્પના, અપરમ-ભાવ વિશેષ; પરમ-ભાવ મગનતા અતિ વિશુદ્ધ નયરેખ. ૩૬ રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણ-ખાજ; ઘટમેં ભી પ્રગટે તદા, ચિદાનંદકી મોજ. ૩૭ રાગાદિક પરિણામ-ચુત, મનહિ અનંત સંસાર; તેહિજ રાગાદિક રહિત, જાને પરમ પદ સાર. ૩૮
સમાધિશતક
૫૨૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org