________________
ગ્રહણ અયોગ્ય ગ્રહે નહિ, ગ્રહો ન છોડે નેહ, જાણે સર્વ સ્વભાવતે, સ્વપર-પ્રકાશક તેહ. ૧૮ પેકે ભમ સીપમેં, ન્યું જડ કરે પ્રયાસ; દેહાતમ-ભમતે ભયો, ત્યું તુજ ફૂટ અભ્યાસ. ૧૯ મિ. રજત-ભ્રમ સીપમેં, જન-પ્રવૃત્તિ જિમ નાંહિ; ન રમેં આતમ-ભ્રમ મિટે, હું દેહાદિકમાંહિ. ૨૦ ફિરે અબોધે કંઠગત, ચામીકરકે ન્યાય; જ્ઞાન-પ્રકાશે મુગતિ તુજ, સહજ સિદ્ધિ નિરૂપાય. ૨૧ યા બિન હૂં સૂતો, સદા, યોગે જાગે જેણ; રૂપ અતીન્દ્રિય તુજ તે, કહી શકે કહો કેણ? ૨૨ દેખે ભાખે ઓર કરે, જ્ઞાની સબહિ અચંભ; વ્યવહારે વ્યવહારસ્યું, નિશ્ચયમેં થિર થંભ. ૨૩ જગ જાણે ઉન્મત્ત ઓ, ઓ જાણે જગ અંધ; જ્ઞાનીકું જગમેં રહ્યો હું નહિ કોઈ સંબંધ. ર૪ યા પર છાંહિ જ્ઞાનકી, વ્યવહારે જ્યે કહાઈ; નિર્વિકલ્પ તુજ રૂપમેં, દ્વિધા ભાવ ન સુહાઈ. ૨૫ હું બહિરાતમ છાંડિકે, અંતર-આતમ હોઈ; પરમાતમ મતિ ભાવિએ, જિહાં વિકલ્પ ન કોઈ. ર૬ સોમેં યા દ્રઢ વાસનાપરમાતમ પદ હેત; ઇલિકા ભમરી ધ્યાન ગતિ, જિન-મતિ જિન પદ દેત. ૨૭
૧. સ્વભાવને. ૨ ભોગે. જાગે. ૩ તું છતે; તૂ સતે. ૪ ગતિ. પર૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org