________________
પુણ્ય પાપ વ્રત અવત, મુગતિ દોઉ, ત્યાગ; અવત પરે વ્રત ભી ત્યજે, તાતે ધરિ શિવ-રાગ. ૬૯ પરમ-ભાવ-પ્રાપ્તિ લગે, વ્રત ધરિ અવ્રત છોડિ; પરમ-ભાવ-રતિ પાયકે, વતભી ઇનમેં જડિ. ૭૦ દહન સમે ક્યું તૃણ દહે, ત્યું વ્રત અવત છેદિક ક્રિયા શક્તિ ઇનમેં નહિ, યા ગતિ નિશ્ચય ભેદ. ૭૧ વત ગુણ ધારત અવૃતિ, વૃતિ જ્ઞાન ગુન દોઈ, પરમાતમક જ્ઞાનતે પરમ-આતમા હોઈ. ૭૨ લિંગ દેહ આશ્રિત રહે, ભવકો કારણ દેહ, તાતે ભવ છેદે નહિ, લિંગ-પક્ષ-રત જેહ ૭૩ જાતિ દેહ આશ્રિત રહે, ભવો કારણ દેહ, તાતે ભવ છેદે નહિ, જાતિ-પક્ષ-રત જહ. ૭૪ જાતિ લિંગને પક્ષમેં, જિનકું હૈ દઢ-રાગ; મોહ-જાલમેં સો પરે, ન લહે શિવ-સુખ ભાગ. ૭૫ લિંગ દ્રવ્ય ગુન આદરે, નિશ્ચય મુખ વ્યવહાર, બાહ્ય લિંગ હઠ નય મતિ, કરે મૂઠ અવિચાર. ૭૬ ભાવ લિંગ જાતે ભયે, સિદ્ધા પનરસ ભેદ, તાતે આતમકું નહિ, લિંગ ન જાતિ ન વેદ. ૭૭ પંગુ દષ્ટિ ક્યું અંધમેં, દષ્ટિ-ભેદ નહુ દેત; આતમ-દષ્ટિ શરીરમેં, – ન ધરે ગુન હેત. ૭૮
૧ સુખ
૬ ૨૩૧
સમાધિશતક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org