________________
સમતા-શતક
દોહા સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત; ચિદાનંદ જયવંત હો, કેવલ ભાનું પ્રભાત. ૧ સકલ કલામે સાર લય, રહો દુર સ્થિતિ એહ; અકલ યોગમેભી સકલ, લય દે બ્રહ્મ વિદેહ. ૨ ચિદાનંદ-વિધી કલા, અમૃત-બીજ અનપાય; જાનિ કેવલ અનુભવિ, કિનહિ કદી ન જાય. ૩ તોભી આશ્રવ-તાપકે, ઉપશમ-કારણ-નિદાન; બરફતહું તાકે બચન, અમૃતબિંદુ અનુમાન. ૪ ઉદાસીનતા પરિનયન, જ્ઞાન ધ્યાન રંગરોલ, અષ્ટ અંગ મુનિયોગકો, એહી અમૃત નિચોલ. ૫ અનાસંગ મતિ વિષયમે, રાગદ્વેષકો છેદ, સહજ ભાવમં લીનતા, ઉદાસીનતા ભેદ, ૬
૧ સકલ. ૨ નિપાય
સમતા-શતક
૫૧૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org