SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ તાકી કારણ અમમતા, તામે મન વિશ્રામ; કરે સાધુ આનંદઘન, હેવત આતમરામ. ૭ મમતા થિર-સુખ-શકિની, નિર્મમતા સુખમૂલ; મમતા શિવ-પ્રતિકૂલ હૈ, નિર્મમતા' અનુકૂલ. ૮ મમતા-વિષ-મૂછિત ભયે, અંતરંગ ગુણ-વંદ, જાગે ભાવનિરાગતા, લગત અમૃતકે બુંદ. ૯ . પરિણિત-વિષય-વિરાગતા, ભવતરૂ-મૂલ-કુઠાર; તા આગે કયું કરિ રહે?, મમતા વેલિ-પ્રચાર ૧૦ હાહા મોહકી વાસના, બુધકુ ભી પ્રતિકૂલ; યા કેવલ મૃત-અંધતા, અહંકારકો મૂલ. ૧૧ મોહ-તિમિર મનમેં જર્ગ, યાકે ઉદય અછત, અંધકાર પરિણામ હે, શ્રુતકે નામેં તેહ. ૧૨ કરે મૂઢ મતિ પુરૂષકું, શ્રુતભી મદ ભય રોષ; ન્યૂ રોગીકે ખીર ધૃત, સનિપાતકો પોષ. ૧૩ ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતા-પંક; લહરી ભાવ-વૈરાગકી, તાડું ભજો નિઃશંક. ૧૪ રાગ-ભુજંગમ-વિપરહન, ધારો મંત્ર વિવેક; ભવ-વન-મૂલ ઉચ્છદકું, વિલસે યાકી ટેક. ૧૫ રવિ દૂજો તીજો નયન, અંતર-ભાવ-પ્રકાશ કરી ધંધ સબ પરિહરી, એક વિવેક-અભ્યાસ. ૧૬ ૧. સમતા હૈ. ૨. અંગ અંગ. ૩. અંતર બાઝિ પ્રકાશ. ૫૧૪ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy