SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાદિક વચને રહ્યા, સાધે જે શિવ પંથ, આતમ-જ્ઞાને ઉજલો, તેહ ભાવ નિર્ગથ. ૨૬ નિંદક નિચે નાટકી, બાહ્યરૂચિ મતિ-અંધ; આતમ-જ્ઞાને જે રમે, તેહને તો નહિ બંધ. ૨૭ આતમ-સામે ધર્મ જે, તિહાં જનનું શું કામ ? જન-મન-રંજન-ધર્મનું, મૂલ ન એક બદામ. ૨૮ જગમાં જન છે બહુ જરૂચિ, રૂચિ નહિ કો એક, નિજ હિત હોય તિમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ર૯ દુર રહી જે વિષયથી, કીજે મૃત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ. ૩૦ સમતાસે લય લાઈયે, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીયે પર તણી, ભજીયે સંજમ ચંગ. ૩૧ વાચક જસવિજયે કહી, એહ મુનિ-હિત વાત; એહ ભાવ જે મુનિ ધરે તે પામે શિવ સાથ ૩૨ ૧ શ્રદ્ધા ૨. નારકી ૩. આતમરામે ૪. સુખી ૫ અંગ ૬. મન ૭. સાત ૫૧૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy