________________
નામ ધરાવે ચરણનું, વગર ચરણ ગુણખાણ; પાપ-શ્રમણ તે જાણીયે, ઉત્તરાધ્યયન પ્રમાણ. ૧૬ શુદ્ધ ક્રિયા ન કરી શકે, તો તું શુદ્ધ ભાખ; શુદ્ધ-પ્રરૂપક હુંએ કરી, જિન-શાસન-થિતિ રાખ. ૧૩ ઉસનો પણ કર્મ-રજ, ટાલ પાલ બોધ; ચરણ કરણ અનુમોદતાં, ગચ્છાચાર શોધ. ૧૮ હીણો પણ જ્ઞાને અધિક, સુંદર સુરૂચિ વિશાલ, અલ્પાગમ મુનિ નહિ ભલો, બોલે ઉપદેશમાલ. ૧૯ જ્ઞાનવંત ને કેવલી, દ્રવ્યાદિક અહિનાણ; બૃહત્ કલ્પ ભાષે વલી, સરખા ભાખ્યા જાણ. ર૦ જ્ઞાનાદિક-ગુણ-મચ્છરી, કષ્ટ કરે તે ફક; ગ્રંથિભેદ પણ તસ નહિ, ભૂલે ભલા લોક. ૨૧ જોડ્યો હાર જવેહરી, જ્ઞાને જ્ઞાની તેમ; હમણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ ? ૨૨ આદર કીધે તેહને, ઉન્મારગ થિર હોય; બાહ્ય ક્રિયા મત રાચજો, પંચાશક અવલાય. રક જેહથી મારગ પામીયો, તેમની સાથે થાય; કૃતદની“ તે પાપીયો, નિશ્ચય નરકે જાય. ર4 સુંદર-બુદ્ધિપણે કથ્ય, સુંદર શ્રવણ થાય;
જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યો જાય. રપ ૧. જુઓ તેનું ૧૭મું પાપશ્રમણીય અધ્યયન ૨. જ્ઞાનાચારે ૩. જુઓ તેની ગાથા ૪૧૨થી ૪૧૫ ૪. પ્રત્યેનીક શ્રી યતિધર્મ બત્રીશી - સંજમ બત્રીશી
૫૧૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org