________________
બાર કષાય ક્ષય કરી, જે મુનિ-ધર્મ લહાય; વચન ધર્મ નામે ક્ષમા, તે બહુ તિહાં કહાય. ૬ મ, અજ્જવ, મુત્તિ, તવ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવ-નિયંઠને, ચરમ ભેદ પ્રમાણ. ૭ ઈહલોકાદિક કામના, વિણ અણસણ સુખ જોગ; શુદ્ધ નિર્જરા ફલ કથ્યો, તપ શિવ સુખ સંજોગ. ૮ આશ્રવ દ્વારને રૂંધીએ, ઇંદ્રિય દંડ કષાય; સત્તર ભેદ સંજમ કથ્યો, એહજ મોક્ષ-ઉપાય. ૯ સત્ય સૂત્ર અવિરૂદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ; આલોયણ જલ શુદ્ધતા, શૌચ ધર્મ અવિરૂદ્ધ. ૧૦ ખગ ઉપાય મનમેં ધરો, ધર્મોપગરણ જેહ; વરજીત ઉપધિ ન આદરે, ભાવ અકિંચન તેહ. ૧૧ શીલ વિષય મનવૃત્તિ જે, બંભ તેહ સુપવિત્ત; હોય અનુત્તર દેવને, વિષય-ત્યાગનું ચિત્ત. ૧૨ એહ દવિધ પતિ-ધર્મ જે, આરાધે નિત્યમેવ. મૂલ ઉત્તર ગુણ જતનથી, કીજે તેહની સેવ. ૧૩ અંતર-જતના વિણ કિસ્સો, વામ ક્રિયાનો લાગ ? કેવલ કંચુક પરિહરે, નિરવષ ન હુવે નાગ ૧૪ દોષરહિત આહાર લિયે, મનમાં ગારવ રાખ; તે કૈવલ આજીવિકા, સૂયગડાંગની સાખ. ૧૫
१ पंचासवा - विरमणं पंचिंटियनिग्गहो कसायजओ । સંવૃત્તવમ્ન વિરફ સત્તર મા મંનમાં દારૂ || ગાથા ૫૫૫ ર. કો
૫૧૦
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org