SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યતિધર્મ બત્રીશી - સંજમ બત્રીશી દોહા ભાવ-યતિ તેહને કહાં, જિતું દશવિધ યતિધર્મ, કપટ ક્રિયામાં માહાલતા, મહીયા બાંધે કર્મ. ૧ લૌકિક લોકોત્તર ક્ષમા, દુવિધ કહી ભગવંત; તેહમાં લોકોત્તર ક્ષમા, પ્રથમ ધર્મ એ તંત. ૨ વચન ધર્મ નામે કચ્યો, તેહના પણ બહું ભેદ, આગમ-વયણે જે ક્ષમા, પ્રથમ ભેદ અપખંદ. ૩ ધર્મ ક્ષમા નિજ સહેજથી, ચંદન-ગંધ પ્રકાર; નિરતિચારપણે જાણીએ, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. 4 ઉપકારે ઉપકારથી, લૌકિક વળી વિભાગ, બહુ અતિચાર ભરી ક્ષમા, નહિ સંજમને લાગ. ૫ १ खंती य मद्दवा ज्जव मुत्ती नव मंजम य वाद्धव्यं । सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मा ॥ –ક્ષાન્તિ-ક્ષમા, માર્દવ-મૃદુતા-કોમળતા. આર્જવ-ઋજુતા-સરલતા. મુક્તિલોભત્યાગ, તપ, સંયમ. સત્ય, શૌચ-નિરતિચારતા, અકિંચનતા. અને બ્રહ્મચર્ય એ (દશ) વતિધર્મ છે. – પ્રવચન સારોદ્ધાર, ગાથા. ૫૫૪. ૨. અપકારથી શ્રી યતિધર્મ બત્રીશી - સંજમ બત્રીશી ૫૦૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy