SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ સબમેં હે ઓર સબમેં નાંહી, તું નટરૂપ અકેલો; આપ સ્વભાવે વિભાવે રમતો, તું ગુરૂ અરૂ તૂ ચેલો. ચેતન ! ૪ જોગી જંગમ અતિથિ સંન્યાસી, તુજ કારણ બહુ ખોજે, તું તો સહજ શક્તિરૂં પ્રગટે, ચિદાનંદની મોજે. ચેતન ! ૫ અકલ અલખ પ્રભુ તું બહુ રૂપી, તેં અપની ગતિ જાને; અગમ રૂપ આગમ અનુસાર, સેવક સુજસ બખાને ચેતન ! ૬ પદ (સક્ઝાય) પૂર્ણાનંદઘન પ્રભુ (રાગ ધનાશ્રી) પ્રભુ મેરે ! તું સબ વાતે પૂરા, પરકી આશ કહા કરે પ્રીતમ ! એ કિણ વાત અધૂરા. પ્રભુ ૧ પરબશ બસત લહત પરતક્ષ દુઃખ, સબહી બાસે સતૂરા; નિજ ઘર આપ સંભાર સંપદા, મત મન હોય સનૂરા. પ્રભુ ર પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદવેલી અંકૂર; • નિજ અનુભવ રસ લાગે મીઠા, ક્યું થેવરમેં છૂરાપ્રભુ ૩ અપને ખ્યાલ પલકમેં ખેલે, કરે શત્રુકા ચૂરા; સહજાનંદ અચલ સુખ પાવે ધૂરે જગ જશ નૂરા. પ્રભુ ૪ ૧. પૂરન. ૨. તુંહી ગુરૂ તૂ ચેલો ૩. સબરૂપી. ૪૪ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy