SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ તોરે પ્રીત પરાઈ દુરજન, અછતે દોષ પુકારી; ઘરભંજન કે કહન ન કીજે, કીજે કાજ વિચારી. કંત વિભ્રમ મોહ મા મદ બિજુરી, માયા રેન ! અંધારી; ગર્જિત અરતિ લવે રતિ દાદુર, કામકી ભઈ અસવારી. ત. ૪ પિઉ મિલકું મુઝ મન તલફે, મેં પિઉ-ખિદમતગારી; ભૂરકી દેઈ ગયો પિઉમુઝવું, ન લહે પીર પિયારી. કંત પ સંદેશ સુની આયે પિઉ ઉત્તમ, ભઈ બહુત મનુહારી; ચિદાનંદ ઘન સુજસ વિનોદે, રમે રંગ અનુસારી. કંત. ૬ પદ (સઝાય) આત્મદર્શન રાગ કા જંગલો ] ચેતન ! અબ મોહિ દર્શન દીજે, ટેક. તુમ દર્શન શિવ પામીજે, તુમ દર્શને ભવ છીએ. ચંતન : ૧ તુમ કારન તપ સંયમ કિરિયા, કહો કહાંલા કીજે; તુમ દર્શન બિન સબ યા જૂઠી, અંતર ચિત્ત ન ભીજ. ચંતન : ૨ ક્રિયા મૂઢમતિ હે જન કેઈ, જ્ઞાન ઓરકું પ્યારો; મિલિત ભાવ રસ દોઉ ન ચાખે, તૂ દાનત ન્યારો. ચેતન ! ૩ ૧. રાત. ૨. તલવેં, તલવે ૩. સરખાવો આનંદઘનકૃત દરસન પ્રાણજીવન ! મોહિ દેજે એ પંક્તિથી શરૂ થતું પદ. ૪. કહાંલું = ક્યાં સુધી ૫ ભાખે. પદ (સ ...ય) : ૪૯૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy