SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ પદ (સઝાય) સુમતિને ચેતનનો વિરહ “કબ ઘર ચેતન આવેગે ?, મેરે કબ ઘર ચેતન આવેંગે ? ટેક. સખિરિ ! લેવું બલેયા બાર બાર, મેરે કબ ઘર ચેતન આનંગે ?" રેન દીના માનું ધ્યાન તું સાઢા, કબહુંકે દરસ દેખાવંગે ? મેરે કબ૦ ૧ વિરહ દીવાની ફિરૂં ઢંઢતી, પીઉ પીઉ કરકે પોકારંગ; પિઉ જાય મલે મમતાસે, કાલ અનંત ગમાવેગે. મેરે કબ૦ ર કરું એક ઉપાય મેં ઉદ્યમ, અનુભવ મિત્ર બોલવંગે; આય ઉપાય કરકે અનુભવ, નાથ મેરા સમજાવંગે, મેરે કબ૦ ૩ અનુભવ મિત્ર કહે સુનો સાહેબ !' અરજ એક અવધારંગ; મમતા ત્યાગ સમતા ઘર અપનો, વેગે જાય મનાયેંગે. મેરે કબ૦ ૪ અનુભવ ચેતન મિત્ર મિલ દોઉ, સુમતિ નિશાન દુરાગે; વિલસત સુખ જસ લીલામે, અનુભવ પ્રીતિ જગાવંગે. મેરે કબ૦ ૫ પદ (સઝાય) ચેતના (રાગ સારંગા કંત બિનુ કહો કૌન ગતિ નારી, ટેક સુમતિ સખી! જઈ વેગે મનાવો, કહે ચેતના પ્યારી. કંત ૧ ધન કન કંચન મહેલ માલિએ, પિઉ બિન સબહિ ઉજારી; નિદ્રાયોગ લહું સુખ નાંહિ, પિયુવિયોગ તનુ જારી. કંતો ર ૪૯૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy