SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પદ (સઝાય) નયની અપેક્ષાએ સામાયિક (રાગ સોરઠ અથવા જયતસિરિ ધન્યાશ્રી) ચતુર નર ! સામાયિક નય ધારો. ટેક. લોકપ્રવાહ છાંડ કર અપની, પરિણતિ શુદ્ધ વિચારો. ચતુર નર ! ૧ દ્રવ્યત અખય અભંગ આતમા, સામાયિક નિજ જાતિ; શુદ્ધ રૂપ સમતામય કહીયે, સંગ્રહ નકી બાતિ. ચતુર નર ! ર અબ વ્યવહાર કહે મેં સબજન, સામાયિક હુઈ જાએ; તાતે આચરના સો માને, ઐસા નગમ ગાએ. ચતુર નર ! ૩ આચરણા ઋજુસૂત્ર શિથિલકી, બિન ઉપયોગ ન માને; આચારી ઉપયોગી આતમ, સો સામાયિક જાને. ચતુર નર ! ૪ શબ્દ કહે સંજય જો ઐસી, સો સામયિક કહિયે, ચોથે ગુનઠાને આચરના ઉપયોગે ભિન્ન લહિય. ચતુર નર ! પ અપ્રમત્ત ગુણઠાણે ઈર્યાક, સમભિરૂઢ નય સાખી; કેવલજ્ઞાન દશાથિતિ ઉનકી, એવંભૂતે ભાખી. ચતુર નર ! ૬ સામાયિક નય જો નહુ જાને, લોક કહે સો માને; જ્ઞાનવંતકી સંગતિ નાહી, રહિયો પ્રથમ ગુન ઠા. ચતુર નર ! ૭ સામાયિક નય અંતરદખે, જો દિન દિન અભ્યાસં; જગ જસવાદ લહે સો બેઠો, જ્ઞાનવંતકે પાસે. ચતુર નર! ૮ પદ (સજાય) " કે ૪૯૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy