SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ એવંભૂત કહેં ઘટ તદ્દા, નીર ભરીનેં આણઇ યદા, બીજી વેલા ઘટ નિવ કહું, શબ્દ અરથ એક સરખા લહું. ૧૦. એ વિવરો ભાખ્યો નય તણો, નવĚ તત્ત્વમાં એ વિધિ ગણો, સદગુરુ-વયણે નિશ્ચલ રહો, કુવિકલ્પે શ્રદ્ધા મન દહો. ૧૧. ગીતારથ જાણે નય ઘણા, દાસ હુઈ રહિઇં તેહ તણા, તો મારગ-અનુસારી ભાવ, પામીએઁ ભવજલનિધિ નાવ. ૧૨. શ્રી નવિજય સુગુરુથી લહિયા, વાચક જવિજયઇં નચ કહિયા, એહ જાણી જે કિરિયા કરે, દુત્તર ભવસાયર તે તરે. ૧૩ ૪૯૦ - ઇતિ નયસજ્ઝાય સંપૂર્ણમ્. સં. ૧૭૮૮ માશું.૨. ઉ. શ્રી યશોવિજયગણિશિષ્યાનુ શિષ્યેયને લખિતં. Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy