________________
પદ (સઝાય)
ચિદાનંદઘન પ્રભુની જોડી
(રાગ જયજયવંતી)
ષટ્રપદી ગીત અજબ બની હે જોરી, અર્ધગ ધરી છે ગોરી; શંકર શંક હિ છોરી, ગંગ શિર ધરી છે. અ૧ પ્રેમકે પીવત પ્યાલે, હોત મહા મતવાલે; ન ચલત તિહું પાલે, અસવારી ખરી છે. આ ર જ્ઞાનીકો એસો ઉત્સાહ, સમતાકે ગલે બાંહ, શિર પર જગનાહ-આણ, સુર-સરી * રહ. અ૦ ૩ લોકકે પ્રવાહ નાંહિ, સુજસ વિલાસ માંહિ, ચિદાનંદઘન છાંહિ, રતિ અનુસરી છે. અ૦ ૪
પદ (સઝાય)
ચિદાનંદઘનનું સ્વરૂપ
રાગ કાનડો) અજબ ગતિ ચિદાનંદઘનકી, (ટેક) ભવજંજાલ શક્તિનું હોવે, ઉલટ પુલટ જિનકી. અજબ ૧
૧. ન ચલેં ન પાહું પાર્લે ચલે નહિ તેય પાલે. ૨. સુરગંગા સરી. ૩. સંભોરતિ
પદ (સજાય)
૪૯૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org