SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ કપટ કરે તૂ બહુવિધ ભાતે, ક્રોધે જäય છતી; તાક ફલ તું ક્યાં પાગો ? જ્ઞાન વિના નહિ બતી. જબ ર ભૂખ તરસ ઓર ધૂપ સહતુ હે, કહે તું બ્રહ્મવતી'; કપટ કેલવે માયા મંડે, મનમેં ધરે વ્યક્તિ જબ૦ ૩ ભસ્મ લગાવત ઠાડો રહેવું, કહંત હે હું વરતીર જંત્ર મંત્ર જડીબુટી ભેષજ, લોભવશ મૂઢમતિ. જબ ૪ બડે બડે બહુ પૂર્વધારી, જિનમેં શક્તિ હતી; સો ભી ઉપશમ છોડિ બિચારે, પાયે નરક ગતિ. જબ પ કોઉ ગૃહસ્થ કોઉ હોવે વૈરાગી, જોગી ભમત જતિ; અધ્યાતમભાવે ઉદાસી રહેગા, પાર્વાંગો તબહી મુગતિ જબ૦ ૬ શ્રી નવિજય વિબુધ વર રાજે, ગાજે જગ કરતિ; શ્રી જસવિજય ઉવન્ઝાય પસાથે, હે પ્રભુ સુખ સતંતિ. જબ ૭ આ પદમાં હેમ તે શ્રી શ્રીજશવિજય ઉપાધ્યાયના શિષ્ય હેમવિજય સૂચવે છે. અને તેમણે રચેલું આ પદ હોય તેમ આખી કડી પરથી સમજાય. પણ આખા પદની રચના જોતાં ઉપાધ્યાયજી ખુદનું રચેલું સંભવિત ધારી મૂકેલું છે. શ્રી જશવિલાસની ઘણી પ્રતોમાં આ પદ આવે છે અને હેમવિજયકૃત બીજાં પદો ક્યાંય હજુ સુધી દેખાયાં નથી. તેથી તે પદ ઉપાધ્યાયજીકૃત માનવું યોગ્ય લાગે છે.] ૧. યકતિ ૨. વસતિ ૩. ભગત. ૪૮૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy