SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ કાઉસગ્નમાં ચડ્યો અતિ ક્રોધ પ્રસન્નચંદ્ર ઋષિરાય; સાતમી નરક તણાં દલ મેલી, કડવાં તે ન ખમાય. જબ૦ ૬ પાર્શ્વનાથને ઉપસર્ગ કીધો, કમઠ ભવંતર ધીઠ; નરક તિર્યંચનાં દુઃખ પામી, ક્રોધ તણાં ફલ દીઠ. જબ૦ ૭ એમ અનેક સાધુ પૂર્વધર, તપિયા તપ કરી જેહ, કારજ પડે પણ તે નવિ ટિકિયા, ક્રોધ તણું બલ એહ. જબ૦ ૮ સમતા ભાવ વલિ.જે મુનિ વરિયા, તેહનો ધન્ય અવતાર, બંધક ઋષિની ખાલ ઉતારી, ઉપશમે ઉતર્યો પાર. જબ૦ ૯ ચંડરૂદ્ર આચારજ ચલતાં, મસ્તક દીયા પ્રહાર; સમતા કરતાં કેવલ પામ્યો, નવ દીક્ષિત અણગાર. જબ ૧૦ સાગરચંદનું શીસ પ્રજાલ્યું, શ્રીનભર્સન નરેદ સમતા ભાવ ધરી સુરલોકે, પોતા પરમ આનંદ. જબ. ૧૧ એમ કરતાં ખરચ ન લાગે, ભાંગે કોડ કલેશ; અરિહંત દેવ આરાધક થાયે, વાધે સુજસ પ્રવેશ. જબ. ૧૨ પદ (સઝાય) ઉપશમ અને શ્રમણત્વ (રાગ ધન્યાશ્રી) જબ લગ ઉપશમ નાહિ રતિ, તબ લગે જોગ ધરે ક્યા હોવે ? નામ ધરાવે જતિ'. જબ. ૧ ૧. નીલભસેન. ૨. ક્ષમા. પદ સઝાય) ४८७ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy