SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ મમતાકી દુર્મતિ હે આલી, ડાકિની જગત અનર્થ કરી રી; મમતાકી શુભ મતિ હૈ આલી, પર ઉપગાર ગુણે સમરીરી. ચે. ૪ મમતાપૂત ભએ કુલપંપન, સોક બિયોગ મહા મચ્છરીરી; સમતાસુત હોવેગો કેવલ, રહેંગો દિવ્ય નિશાન ધુરી. ચે૫ સમતા મગન રહેંગો ચેતન,! જો એ ધારે શીખ ધરી રી; સુજસ વિલાસ લહેગો તો તૂ, ચિદાનંદ ઘન પદવી વરીરી. ચે. ૬ પદ (સઝાય) સમતાનું મહત્વ રાગ ગોડી). જબ લગે સમતા ક્ષણું નહિ આવે, જબ લગે ક્રોધ વ્યાપક હે અંતર; તબ લગે જોગ ન સોહાવે. જબ ૧ બાહ્ય ક્રિયા કરે કપટ કેલવે, ફિરકે મહંત કહાવે; પક્ષપાત કબહુ નહિ છોડે, ઉનડું કુગતિ બોલાવે. જબ ર જિન જોગીને ક્રોધ કિહાંતે, ઉનડું સુગુરૂ બતાવે; નામધારક ભિન્ન ભિન્ન બતાવે, ઉપશમ વિનુ દુઃખ પાવે. જબ૦ ૩ ક્રોધ કરી બંધક આચારજ, હુઓ અગ્નિકુમાર, દંડકી નૃપનો દેશ પ્રજાલ્યો, ભમિયો ભવ મોઝાર. જબ૦ ૪ સંબ પ્રદ્યુમ્ન કુમાર સંતાપ્યો, કષ્ટ દીપાયન પાય; ક્રોધ કરી તપનો ફલ હાર્યો, કીધો દ્વારિકા દાહ. જબ પ ૧. લહેંગો જબ સમતા સુત કેવળ, રહેંગો દેવ નિશાન ગહરીરી. ४८६ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy