________________
મંડ મુંડાવત સબહિ ગડરિયા, હરિણ રોઝ વન ધામ; જટા ધાર વટ ભસ્મ લગાવત, રાસભ સહતુ તે ઘામ, જબ લગ ૩ એતે પર નહીં યોગની રચના, જો નહિ મન વિશ્રામ; ચિત્ત અંતર પર છલ ચિતવિ, કહા જપત મુખ રામ. જબ લગ ૪ વચન કાય કૉપે દઢ ન રહે, ચિત્ત તુરંગ લગામ; તાએ તું ન લહે શિવ-સાધન, જિજે કણ સૂનું ગામ. જબ લગ ૫ જ્ઞાન ધરો કરી સંજમ કિરિયા, ન ફિરાવો મન ઠામ, ચિદાનંદ ઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ. જબ લગ ૬
પદ (સઝાય)
સમતા અને મમતા
(રાગ-નાયકી કનડો અથવા વેડી] ચેતન ! મમતા છારિ પરીરી, દૂર પરીરી ચેતન ટેક. પર રમનીસું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વરીરી. ચં. ૧ મમતા મોહ ચંડાલકી બેટી, સમતા સંયમનપ-કુમરી રી; મમતા મુખ દુર્ગધ અસત્યે, સમતા સત્યસુગંધી ભરીરી. ચે. ર મમતાસે કરતે દિન જાવે, સમતા નહિ કોઈ સાથે લરીરી; મમતા હેતુ બહુત હૈ દુશ્મન, સમતા કે કોઉં નાહિ અરિરી. ચ. ૩
૧. ચિત્ત અંતર પરમાતમ કેસે; ચિત્ત અંતરપટ છલકું ચિતવત ૨. વચન કાય ગોપે દઢ ન ધરે. ૩. પઢો જ્ઞાન ધરો સંજમ કિરિયા. ૪. વામ. ૫ છાંડ. ૬. સમતાકો નહિ કોઉ અરિહી.
પદ (સાય)
+ ૪૮૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org