SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ પદ (સઝાય) આત્માને ચેતવણી (રાગ ધુપદ) કેસે દેત કર્મન; દોસ ? મન નિવહે વેહે આપુકાનો, ગ્રહે રાગ અરુ દોષ. કેસે. ૧ વિષયકે રસ આપ ભૂલો, પાપસી તન છો. કેસે૨ દેવ-ધર્મ-ગુરૂકી કરી નિંદા, મિથ્યા મતકે જો સ. કેસે ૩ ફલ ઉદય ભઈ નરક પદવી, ભજોગે કેકો સંગ. કેસે૪ કિએ આવું કર્મ જુગતું, અબ કહા કરો સોસ. કે. ૫ દુઃખ તો બહુ કાલ વીત્યો, લહે ન સુખજલ-ઓસ. કેસે ૬ ક્રોધ માન માયા લોભ, ભર્યો તનઘટ ઠોસ. કેસે ૭ ચેત ચેતન પાય સુજશ, મુગતિપંથ સો પોસ. કેસે ૮ પદ (સઝાય) મન સ્થિરતા રાગ-ધન્યાશ્રી) જબ લગ આવે નહિ મન ઠામ. ટેક. તબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્કલ, જ્યાં ગગને ચિત્રામ. જબ લગ ૧ કરની બિન તું કરે રે મોટાઈ, બ્રહ્મવતી તુજ નામ; આખર ફલ ન લહે જ્યોં જગિ, વ્યાપારી બિનુદામ. જબ લગ ર , ૧. સરખાવો કર્તાકત “જ્ઞાનસારમાંથી સ્થિરતાષ્ટક. ૪૮૪ ગૂ સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy