SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ આશા છોર રહે જો જોગી, સો હોવે શિવવાસી; ઉનકો સુજસ બખાને જ્ઞાતા, અંતરદૅષ્ટિ પ્રકાસી. ચે૦ ૯ પદ્મ (સજ્ઝાય) જ્ઞાન અને ક્રિયા [રાગ બિહાગડો ] 'સબલ યા છાક મોહ મદિરાકી. ટેક મિથ્યામતિકે જોરેં ગુરૂકી, વચન શક્તિ જિહાં થાકી. સ ૧ નિકટ દશા છાંડિ જડ ઊંચી, દૈષ્ટિ દેત હે તાકી; ન કરે કિરિયા જનકું ભાખે, `નહિ ભવ-થિતિ પાકી..' સ૰ ર ભાજનગત ભોજન કોઉ છાંડી, દેશાંતર જિઉ દોરે; ગહત જ્ઞાનકું કિરિયા ત્યાગી, હોત ઓરકી ઓરે. સ૦ ૩ જ્ઞાનબાત નિસુની સિર ધૃને, લાગે નિજ મતિ મીઠી; જો કોઉ બોલ કહે કિરિયાકો, તો માને નૃપ-ચીઠી. સ૰ ૪ જ્યું કોઉ તારૂ જલમેં પૈસી, હાથપાઉ ન હલાવે; જ્ઞાન સેંતી` કિરિયા સબ લેપી, ત્યું અપનો મત ગાવે. સ૰ પ જૈસે પાગ કોઉ શિર બાંધે, પહિરન નહિ લંગોટી; સદ્ગુરૂ પાસ ક્રિયા બિનુ સીખે, આગમ બાત ત્યું ખોટી. સ૦ ૬ જૈસે ગજ અપને સિર ઉપર, ધાર અપની ડારે; 3 જ્ઞાન ગ્રહત ક્રિયા તિઉં છારત, અલ્પબુદ્ધિ ફલ હારે. સ૦ ૭ Jain Education International 2010_02 ૧. સરખાવો અને સાર્થ વાંચો કર્તાના જ્ઞાનસારનાં ક્રિયાષ્ટક અને જ્ઞાનાષ્ટક ૨. જ્ઞાન કથી ૩. તુચ્છારત. ૪૮૨ ભૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy