________________
પદ (સક્ઝાય)
ચેતન અને કર્મ
(રાગ ધન્યાશ્રી અથવા આશાવરી) ચેતન ! જો તું જ્ઞાન અભ્યાસી, આપહી બાંધે આપહી છોડે, નિજ મતિ શક્તિ વિકાસી.' ચ૦ ૧ જો તું આપ સ્વભાવે ખેલ, આસા છોરી ઉદાસી; સુરનર કિન્નર નાયક સંપત્તિ, તો તુજ ઘરકી દાસી. ૨૦ ૨ મોહચર જન-ગુન-ધન લૂસે, દેત આસગલ ફાંસી; આસા છોર ઉદાસ રહે જ, સો ઉત્તમ સંન્યાસી. ૨ ૩ જોગ લઈ પર આસ ધરતુ હે યાહી જગમેં હાંસી; તું જાને મેં ગુનકું સંચુ ગુન તો જાએ નાસી. ૨૦ ૪ મુગલકી તું આ ધરત છે, સો તો સબહી વિનાસી; તું તો ભિન્નરૂપ હે ઉનત, ચિદાનંદ અવિનાસી૨૦ ૫ ધન ખરચે નર બહુત ગુમાન, કરવત લેવે કાસી; તો ભી દુઃખકો અંત ન આવે, જો આશા નહીં ઘાસી. ૨. ૬ સુખજલ વિષમ વિષય મૃગતૃષ્ણા, હોત મૂઢમતિ પ્યાસી; વિભ્રમ ભૂમિ ભઈ પરશી, તું તો સહજ વિલાસી, ચ, છે ચાકી પિતા મોહ દુઃખ ભ્રાતા, હોત વિષયરતિ માસી; ભવ સુત* ભરતા અવિરતિ પ્રાની, મિથ્યામતિ એ સાસી.” ચ૦ ૮
૧. નિજશક્તિ બુદ્ધિ વિમાસી: મુંદી શક્તિ વિકાસી. ૨. છોડ. ૩. વિરામ ભૂરિ. ૪. સુખ. ૫. હાંસી
પદ (સ...ય)
૪૮૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org