SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા કર્મ ક્રિયા કરે રે, ક્રિયા કરમ કરતાર, નામ ભેદ બહુવિધ ભયે રે, વસ્તુ એક નિર્ધાર. ચેતન ! ૧૫ એમ કર્મ કર્તવ્યતા રે, કરે ન કરતા દોય; તેસે જસ સત્તા સધી રે, એક ભાવકો હોય. ચેતન ! ૧૬ પદ (સઝાય) જ્ઞાનદેષ્ટિ અને મોહદષ્ટિ (રાગ ધન્યાશ્રી અથવા મલ્હાર, ચેતન ! જ્ઞાનની દષ્ટિ નિહાલો, ચેતન ! ટેક. માંહ-દષ્ટિ દેખે સો બાકરો,' હોત મહા મતવાલો. ચેતન : ૧ મોહનદષ્ટિ અતિ ચપલ કરતુહ, ભવવન વાનરચાલો; યોગ વિયોગ દાવાનલ લાગત, પાવત નાહિ વિચાલો. ચેતન : ૨ મોહ-દષ્ટિ કાયર નર ડરપે, કરે અકારન ટાલો; રન મેદાન લરે નહીં અરિ, શૂર લરે જિઉં પાલો. ચેતન ! ૩ મોહ-દષ્ટિ જન જનકે પરવશ, દીન અનાથ દુખાલી; માર્ગ ભીખ ફિરે ઘરિ ઘરિશું, કહે મુઝકું કોઉં પાલો'. ચેતન ! ૪ મોહ-દષ્ટિ મદ-મદિરામાતી તાકો હોત ઉછાલો; પર અવગુન રાચે સો અનિશિ, કાગ અશુચિ જ્યૌ કાલો. ચેતન !૫ જ્ઞાનદષ્ટિમાં દોષ ન એતે, કરો જ્ઞાન અજુઆલો; ચિદાનંદ ઘન સુજસ વચન રસ સજ્જન હદય પખાલો. ચેતન ! ૬ ૧. બોરા. ૨. શોક ૩ જ્ય. ૪૮૦ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy