________________
અરતિ-પિશાચી પરવશ રહેતો, બિનહું ન સમય આઉમે, આપ બચાય સકત નહિ મૂરખ, ઘોર વિષયકે ઘાઉમે. જિઉ. ૩ પૂરવ પુણ્યધન સબહિ ગસત હે, રહેત ન મૂલ વટાઉમે; તામે તુઝ કેસે બની આવે, નય વ્યવહારકે દાઉમે. જિઉ. ૪ જશ કહે અબ મેરો મન લીનો, શ્રીજિનવરકે પાઉમે, યાતિ કલ્યાણ-સિદ્ધિકો કારન, ક્લે વેધક રસ ધામેં. જિઉ. ૫
પદ (સક્ઝાય)
મોહત્યાગ અને જ્ઞાનસુધા
- રાગ-આશાવરી, દુહા પદ) ચેતન ! મોહકો સંગ નિવારો ગ્યાન સુધારસ ધારો, ચેતન ! ૧ મોહ મહા તમ મલ દૂર રે, ધરે સુમતિ પરકાસ; મુક્તિ પંથ પરગટ કરે રે, દીપક જ્ઞાન વિલાસ. ચેતન : ૨ જ્ઞાની જ્ઞાન મગન રહે રે, રાગાદિક મલ ખોય; ચિત્ત ઉદાસ કરની કરે રે, કર્મબંધ નહિ હોય. ચેતન ! ૩ લીન ભયો વ્યવહારમેં રે, યુક્તિ ન ઉપજે કોય; દીન ભયો પ્રભુ પદ જડે રે, મુગતિ કહાંસે હોય. ચેતન ! ૪ પ્રભુ સમરી પૂજા પઢો રે, કરો વિવિધ વ્યવહાર મોક્ષ સ્વરૂપી આતમા રે, જ્ઞાન ગમન નિરધાર, ચેતન ! !
૧. બિચાર ૨. દુરબલ ૩ જો બુધ લખે સભાવમેં જવું વેધકરસ ખાઉમેં.
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
૪૭૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org