________________
વલી આચાર્ય સાવદ્ય જે, હુઓ અનંત સંસારો; દૃષ્ટિરાગ સ્વમતે થયો, મહાનિશીથ વિચારો. દષ્ટિ૬ હવે જિન ધર્મ આશાતના, અજાણ્યું કહે રંગે; મંડુ આગલે જિનવરે, વદિઉં ભગવાઈ અંગે. દષ્ટિ. ૭ ગ્રામના નટને મૂર્ખનો, મિલ્યો જેહવો જોગો; દષ્ટિરાગ મિલ્યો તેહવો, કથક સેવક લોગો. દષ્ટિ ૮ આપણ ગોઠડી મીઠડી, હસીને મન લાગે; જ્ઞાની ગુરૂ વચન રલિયામણાં, કટુક તીરસ્યાં વાગે. દષ્ટિ ૯ દૃષ્ટિરાગે ભ્રમ ઉપજે, વધે જ્ઞાન ગુણરાગે; એહમાં એક તુમ આદરો, ભલો હોય જે આગે. દષ્ટિ ૧૦ દષ્ટિરાગી કદા મત હજો, સદા સુગુરૂ અનુસરજો; વાચક જશવિજય કહે, હિતશીખ મન ધરજો. દષ્ટિ ૧૧
પદ (સક્ઝાય) પરભાવમાં લગની
રિાગ સારંગા જિક લાગિ રહ્યો પરભાવમે, ટેક) સહજ સ્વભાવ લિખે નહિ અપનો, પરિયો મોહકે દાઉમે. * જિ. ૧ વંછે મોક્ષ કરે નહિ કરની, ડોલત મમતા વાઉમે, ચહે અંધ જિઉ જલનિધિ તરવો, બેઠો કાંણી નાઉમં. જિઉ. ૨
૧. સ્વમતિપણે ૨. મોહ જાલમેં.
પદ (સક્ઝાય)
૪૭૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org