________________
પક્ષ કરી ગુનવંતહ કેરી, નિર્ગુણ લોકન રાખો નેરો, ઈયું કરતાં તુમ સુજસે લોગ, જો જિન વચનઈ સુદઢ રોગે. ૭ જ હિતવચન તુમ નહીં માનો, તો પણ હતું ન રહે છાનો; જો દીસે બહુ માયા બોલી, જૂધ જાતિ નહી તે સહી ગોલી. ૮ જેહને અંતર હીત ચાહી જઈ, ધર્મ, ઉપક્રમ તેહનઈ કીજઈ, શ્રી નયવિજય વિબુધ પદ સેવી, જસ બોલઈ તસ એ મતી દેવી. ૯
પદ (સક્ઝાય) દેષ્ઠિરાગ
(રાગ પ્રભાતી] દષ્ટિરાગે નવિ લાગીયે, વાલી જાગીય ચિત્તે; માગીયે શીખ જ્ઞાની તણી, હઠ ભાંગીએ નિતે. દષ્ટિ૧ જે છતા દોષ દેખે નહિ, જિહાં જિહાં અતિરાગી; દોષ અછતા પણ દાખવે, જિહાંથી રૂચિ ભાગી. દષ્ટિ૨ દૃષ્ટિરાગ ચલે ચિત્તથી, ફરે નેત્ર વિકરાલે; પૂર્વ ઉપકાર ન સાંભળે, પડે અધિક જંજાલે. દષ્ટિ. ૩ વીર જિન જબ હુતા વિચરતા, તવ મંખલીપુત્તો; જિન કરી જડ અને આદર્યો, ઇહાં મોહ અતિ ધૂતો. દષ્ટિ. ૪ ઋષિ ભંડાર રમણી તજી, ભજી આપમતિરાગો; દષ્ટિરાગ જમાલિ લહ્યો, નવિ ભવજલ તાગો. દષ્ટિ ૫
૧. લોકમાં
૪૭૬ કે
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org