SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય વિવેક વિચારત સજ્જન, ભદ્રક ભાવ ભલી; દોષ લેશ જો દેખે કબહું, ચાલે ચતુર ટલી. સ૪ અબમેં એસી સજજન પાયો, ઉનકી રીતી ભલી; શ્રી નયવિજય સુગુરૂ સેવાતે, સુજસં રંગ લી. સ. ૫ પદ (સઝાય) સાચો ધર્મ શિવસુખ ચાહો તો, ભજો ધરમ ઉનકો સાર; ગ્યાનવંત ગુરૂ પાયર્ડ, સફલ કરો અવતાર. ૧ ‘ચિત તું ચેતિ મહામુનિ રાજા, જુઠા કાહિ દિવાની, સંજમ વિણ કરણી સુઝ ખોટી, જિઉં મોટી વિશ્વફલકી ગોટી. ર ચ્ચાર પાંચ મિલિ મોટો કીધી, તિઉં તિ ગારવરસ મધુ પીધો; જે તુઝ પાડઈ અવિરતિ ભલઈ, તે તો મેરૂ ચઢાવિ ઢોલછે. ૩ ખલ વાણી તુઝ મીઠી લાગે, જિનવયણે સૂતો નવી જાગે; જો તું પડસી પ્રમાદે ભોલા, સેલિસિ બહુત નિગોદ ગાલા. ૪ તું બહુ જન સેવાઈ રાચઈ, છાંડી મારગ કરમ નીકાઈ, નિર્ગુણ પરગુણ કીધું ગોપઈ, પરગુણ નિસુણી કિલું મન કોપઈ ? ૫ તું પડિઓ ગારવને ધંધે, ભગતિ લોક તુઝ અંધા-અંધ; જે મારગે તું ચાંપ્યો તારો, તિહાં તો તું દીસઈ વટ પ્યારો. ૬ ૧. સુખ જશે. ૨. આ પદ પ્રકટ થયું નથી. વીરવિજય ઉપાસરો અમદાવાદમાંનો ભંડાર દાબડો ૧૭, પોથી નં. ૩ની પ્રતના પાનાં ૫ દરેક પર પંક્તિ ૧૩ કે જે પ્રતમાં યશોવિજયકૃત પદો છે તેમાંથી આ પદ મળ્યું છે. વિદ્યાશાળાની દા. ૩૯ પ્રત નં. ૮૧ પત્ર ૩૧ની પ્રત કે જેનો લ. સં. ૧૯૨૪ છે તેમાં પણ આ છે. ૩. ખાંપ્યો. પદ સાય) ૪૭૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy