SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ પદ સાતમું એરી આજ આનંદ ભયો, મેરે તેરી મુખ નિરખ, નિરખ રોમ રોમ શીતલ ભયો અંગો અંગ. એરી શુદ્ધ સમજણ સમતારસ ઝીલત, આનંદઘન ભયો અનંતરંગ એરી. ૧ એસી આનંદ દશા પ્રગટી ચિત્ત અંતર, તાકો પ્રભાવ ચલત નિરમલ ગંગ; વારી ગંગા સમતા દોઉ મિલ રહે, જસવિજય ઝીલત તાકે સંગ. એરી૨ પદ આઠમું (રાગ કાનડો) આનંદઘનકે સંગ સુજસ હી મિલ જબ, તબ આનંદ સમ ભયો સુજસ; પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત હી તાકે કસ, આનંદઘનકે ૧ ખીર નીર જો મિલ રહે આનંદ, જસ સુમતિ સખિકે સંગ; ભયો છે એકરસ, ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધસ્વરૂપ લિયે ધસમસ. આનંદઘનકે. ર આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી - ૪૬૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy