________________
કોઉ આનંદઘન છિદ્રહી પેખત, જસરાય સંગ ચડી આયા, આનંદઘન આનંદ રસ ઝીલત, દેખતે હી જસ ગુણ ગાયા. આનંદ૦ ૨
પદ પાંચમું
રાગ નાયકી આનંદ કો હમ દેખલાવો, આનંદ, કહાં ટૂંકત તું મૂરખ પંખી', આનંદ હાટ ન બેકાવો. આનંદ૦ ૧ એસી દશા આનંદ સમ પ્રગટત, તા સુખ અલખ લખાવો; જોઈ પાવે સોઈ કછુ ન કહાવત, સુજસ ગાવત તાકો વધાવો. આનંદ ર
પદ છઠું
(રાગ કાનડો, તાલ રૂપક] આનંદકી ગત આનંદઘન જાને, આનંદકી. વાઈસુખ સહજ અચલ અલખ પદ, વા સુખ સુજલ બખાને. આનંદકી૧ સુજસ વિલાસ જબ પ્રગટે આનંદ રસ, આનંદ અક્ષય ખજાને, આનંદકી એસી દશા જબ પ્રગટે ચિત્ત અંતર, સોહિ આનંદઘન પિછાને. આનંદકી, ર
૧. પંછી
૪૬૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org