________________
મન મંજન કરકે નિર્મલ કીયો હે ચિત્ત, તા પર લગાવો હે અવિહડ રંગ; જશવિજય કહે સુનત હી દેખો, સુખ પાયો બોત અભંગ. આનંદ ર
પદ ત્રીજું
રાગ નાયકી. તાલ ચંપકો. આનંદ કોઉ નહીં પાવે, જોઈ પાવે સોઈ આનંદઘન ધ્યાવે. આનંદ આનંદ કોન રૂપ ? કોન આનંદઘન ? આનંદ ગુણ કોન લખાવે ? આનંદ. ૧ સહજ સંતોષ આનંદ ગુણ પ્રગટત, સબ દુવિધા મિટ જાવે; જસ કહે સોહી આનંદઘન પાવત, અંતરજ્યોત જગાવે. આનંદ૦ ૨
પદ ચોથું
(રાગ નાયકી, તાલ ચંપકો આનંદ ઠોર ઠોર નહીં પાયા, આનંદ આનંદમેં સમાયા. રતિ અરતિ દોઉ સંગ લીય વરજિત; અરથને હાથ તપાયા. આનંદ૦ ૧
આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org