________________
આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી
પદ પહેલું
રાગ કાનડો) મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર. મારગ તાકો સરૂપ ભૂપ, ત્રિહું લોકર્થે ન્યારો; વરસત મુખ પર નૂર. મારગ ૧ સુમતિ સખિકે સંગ, નિતનિત દોરત, કબહુ ન હોતી દૂર; જશવિજય કહે સુનો હો આનંદઘન ! હમ તુમ મિલે હજૂર, મારગ ૨
પદ બીજું આનંદઘનકો આનંદ સુજશ હી ગાવત; રહત આનંદ સુમતિ સંગ. આનંદ સુમતિ સખિ ઓર નવલ આનંદઘન; મિલ રહે ગંગ તરંગ. આનંદ૦ ૧
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
૪૬૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org