________________
ચાર આહારની સઝાય અથવા આહાર-અણાહારની સજાય
અરીહંત પદ ધ્યાતો થકો - એ દેશી) સમરૂ ભગવતી ભારતી, પ્રણમી ગુરુ ગુણવંતો રે સ્વાદિમ જેહ દુવિહારમાં, સૂઝે તે કહું કંતો રે. ૧ શ્રી જિનવચન વિચારીએ, કીજીએ ધર્મનિરસંગો રે; વત પચ્ચખાણ ન ખંડીએ, ધરીએ સંવર રંગો રે. શ્રીજિન ર પીંપર સુંઠ તીખા ભલા, હરડે જીરૂ તે સાર રે; જાવંત્રી-જાયફલ-એલચી, સ્વાદિમ ઈમ નીરધાર રે. શ્રીજિન ૩ કાઠ-કુલજર-કુમઠા-ચણકબાવા-કચૂરો રે; મોથ ને કંટાલિયો, પોહોકર-મૂલ કપૂરો રે. શ્રીજિન ૪ હીંગલા અષ્ટક-બાપચી, બૂઠી-હિંગુ ત્રેવીસો રે, બલવણ-સંચલ સૂજતાં, સંભારો નિસદિસો રે. શ્રીજિન પ હરડાં-બેહડાં વખાણીયે, કાથો-પાન-સોપારી રે; અજ-અજમો-અજમો ભલો, ખેરવહિ નિરધારી રે. શ્રીજિન ૬ ૧. સુંદર. ૨. સુજાત. ૩. સુપારી રે.
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org