________________
સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ , ચારિત્ર લઈ તપસ્યા કરીજી, બાંધ્યું નિયાણું તેહ રે; સાધુ ૮ દ્રુપદ રાજા ઘરે ઉપજીજી, પામીપામી યૌવન વેષ રે, પાંચ પાંડવે તે વરીજી, હુઈહુઈ દ્રૌપદી એષ રે; સાધુ ૯ તે મનુષ્ય જન્મ પામી કરીજી, લેશે લેશે ચારિત્ર નિરધાર રે, કેવળજ્ઞાન પામી કરીજી, જશ કહે જાશેજાશે મુક્તિ
મોઝાર રે; સાધુ. ૧૦
તુંબડાની સઝાય
૪૬ ૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org