________________
હોઇ અસંગી રે રંગી નિજગુણે, લણો જે સુઝાણ, તેહને ભાખ્યું રે સૂત્રિ સાતમું, અપ્રમત્ત ગુણઠાણ. ૮. ભ૦ સ્થિત રસ ઘાત ન ગુણસેઢી, જિહાં ગુણસંક્રમ ચિતિબંધ, તેહ અપૂર્વકરણ છે આઠમું, ગુણઠાણું શુભસંધ. ૯. ભ૦ જેહમાં વરતિયા રે નાના જીવને, અધ્યવસાય સમાન, તે અનિયદિકરણ નવમું ભલું, ગુણઠાણું અનિદાન. ૧૦. ભ૦ ચરમ કિગિત લોભતણા અણુ વેદત શુભ વ્યવસાય, કહિછે દસમાં ગુણઠાણે રહિઓ, મુનિ સુસમ સંપરાય. ૧૧. ભ૦ પ્રકૃતિ મોહરી રે જિહાં સવિ ઉપશમઇ ભસ્મ પિહિત જિમ આગિ, તે વિસમ મોહઈ ગ્યારમું, ગુણઠાણું શિવમાગિ. ૧૩. ભ૦ જિમ ઉલ્લવિઇ રે અગનિ જલે કરી તિમ ખપિઇ તેહ મોહ, તે ગુણઠાણું જાણો બારમું, ખીણ મોહ થિર સોહ. ૧૩. ભ૦ કેવલનાણી રે જાણી જગથિતી દિઈ ઉપદેશ રાલ, તેહ સયોગી રે કેવલિ તેરમું ગુણઠાણું સુવિશાલ. ૧૪. ભ૦ જિન અયોગિ ગુણઠાણું ચઉદમું હસ્વડક્ષર પણ માન, જે આરોહિ રે શિવપદ પામિઇ, સુખ જસ કુશલ નિદાન. ૧૫. ભ૦
ગુણસ્થાનક સજઝય
૪૫૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org