________________
ગુણસ્થાનક સજwય (૨)
ભવિઅણ જાણો રે ગુણઠાણા ભલા જિમ હુઈ આતિશુદ્ધિ, જેહથી જાગે રે રુચિ પ્રવચન તણી, તેજ સાચી રે બુદ્ધિ. ૧. ભ૦ રુચિ નવિ હોવે રે જ નવ તત્ત્વની તે પહિલું ગુણઠાણ, નામ મિથ્યાત અગનિવિય સારિખું, ઉન્મારગ અપ્રમાણ. ૨. ભ૦ ખીર-ખાંડ-ગૃત બહુ ભોજન કરી વમતાં જેવો રે સ્વાદ, સમકિત વમતાં રે તેહવો જાણિઇ, સાસદન અવિવાદ ૩. ભ૦ ઉદાસીનતા રે જે જિનશાસનિ અંતમુહુત પ્રમાણ, મિશ્ર કહીજ રે તે દધિ-ગુલ પરિ, જાતિ વિશેષ વિજ્ઞાણ. ૪. ભ૦ વિરતિ ન આવઇ રે જસ અવિરત બલિ જાણે સાચો રે ભાવ, તસ ગુણઠાણું રે ચોથું જાણિઈ, સમકિત સહજ સ્વભાવ. ૫. ભ૦ ભેદ વિચારી રે દ્વાદશ વત તણા જે એકાદિક ભંગ, સદ્ગુરુ પાસે રે લેઈ નિરવો, દેશવિરતિ તેહ અંગ. ૬. ભ૦ પંચમહાવ્રત દુદ્ધર જે ધરે, ધર્મ ક્ષમાદિક સાર, તેહને છઠું રે ગુણઠાણું કહ્યું, નામ પ્રમત્ત ઉદાર. ૭. ભ૦ • હસ્તપ્રતને આધારે અહીં સૌ પ્રથમ વાર પ્રકાશિત થાય છે. - સં.
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી).
૫૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org